# this file must be UTF-8 encoded ###################################################################### # # Language text and icon macros # -- this file contains text that is of less importance ###################################################################### ###################################################################### # 'home' page package home ###################################################################### #------------------------------------------------------------ # text macros #------------------------------------------------------------ _documents_ [l=gu] {પ્રલેખો.} _lastupdate_ [l=gu] {છેલ્લે અપડેટ થયુ} _ago_ [l=gu] {દિવસો પહેલા} _colnotbuilt_ [l=gu] {સંગ્રહ તૈયાર થયુ નથી.} _textdescrselcol_ [l=gu] {સંગ્રહ પસંદ કરો} ###################################################################### # home help page package homehelp ###################################################################### #------------------------------------------------------------ # text macros #------------------------------------------------------------ _text4buts_ [l=gu] {હોમ પેજ પર વધારાના ચાર બટનો છે} _textnocollections_ [l=gu] {

આ ગ્રીન સ્ટોન ઇન્સ્ટોલેશનમાં હાલમાં એક પણ સંગ્રહ ઉપલબ્ધ નથી. અમુક સંગ્રહો ઉમેરવા માટે નવા સંગ્રહો તૈયાર કરવા

} _text1coll_ [l=gu] {આ ગ્રીનસ્ટોન ઇન્સ્ટોલેશ માત્ર 1 સંગ્રહ ધરાવે છે} _textmorecolls_ [l=gu] {આ ગ્રીનસ્ટોન ઇન્સ્ટોલેશન _1_ સંગ્રહ ધરાવે છે} ###################################################################### # external link package package extlink ###################################################################### #------------------------------------------------------------ # text macros #------------------------------------------------------------ _textextlink_ [l=gu] {બાહ્ય લિંક} _textlinknotfound_ [l=gu] {આંતરિંક લિંક મળી નથી} _textextlinkcontent_ [l=gu] {તમે જે લિંક પસંદ કરી છે તે હાલમાં પસંદ કરેલ તમારા સંગ્રહની બાહ્ય લિંક છે. તેમ છતા જો તમે આ લિંક જોવા ઇચ્છતા હોય અને ઇન્ટરનેટની સુવિધા હોય તો તમે આ પાનામાં આગળ જઇ શકો છો, અથવા અગાઉના પ્રલેખ પર પરત જવા માટે તમારા બ્રાઉઝરનું "પાછળ" બટનનો ઉપયોગ કરો. } _textlinknotfoundcontent_ [l=gu] {અમારા અંકુશ બહારના કારણને લીધે, તમે જે આંતરિંક લીંક પસંદ કરી છે તે અસ્તિત્વમાં નથી. આવું થવાનું કારણ તમારા મૂળ સંગ્રહમાં કસૂર હોઇ શકે. અગાઉના ખૂલેલા પાના પર પરત જવા માટે તમારા બ્રાઉઝરનું "પાછળ" નામનું બટનનો ઉપયોગ કરો.} # should have arguments of collection, collectionname and link _foundintcontent_ [l=gu] {

"_2_" સંગ્રહમાં જવા માટેની લિંક

તમે જે લિંક પસંદ કરી છે તે "_collectionname_" સંગ્રહની બાહ્ય લિંક છે.(તે "_2_" સંગ્રહ સુધી લઇ જાય છે). જો તમો આ લિંક "_2_" સંગ્રહમાં જોવા ઇચ્છતા હોય તો તમે આ પાના પર આગળ જાવ; અથવા અગાઉના પ્રલેખ પરત આવવા માટે તમારા બ્રાઉઝરનું "પાછળ" બટનનો ઉપયોગ કરો. } ###################################################################### # authentication page package authen ###################################################################### #------------------------------------------------------------ # text macros #------------------------------------------------------------ _textGSDLtitle_ [l=gu] {ગ્રીનસ્ટોન ડિજીટલ લાયબ્રેરી} _textusername_ [l=gu] {ઉપભોક્તાનામ} _textpassword_ [l=gu] {પાસવર્ડ} _textmustbelongtogroup_ [l=gu] {યાદ રાખો કે આ પાના માં પ્રવેશ કરવા માટે તમે "_cgiargugHtmlsafe_" સમૂહનાં સભ્ય હોવા જોઇએ.} _textmessageinvalid_ [l=gu] {જે પાના માટે તમે વિનંતી કરેલ તે પાનું અધિકૃત કરવુ જરુરી છે.
_If_(_cgiargug_,[_textmustbelongtogroup_]
) કૃપયા, તમારો ગ્રીનસ્ટોન ઉપભોકતાનામ અથવા પાસવર્ડ દાખલ કરો.} _textmessagefailed_ [l=gu] {કાં તો તમારો ઉપભોકતાનામ અથવા પાસવર્ડ ખોટો હતો.} _textmessagedisabled_ [l=gu] {દિલગીર છીએ, તમારુ ખાતુ બંધ કરવામાં આવ્યુ છે. આ માટે વેબનિષ્ણાંત નો સંપર્ક સાધો.} _textmessagepermissiondenied_ [l=gu] {દિલગીર છીએ, આ પાના માં પ્રવેશ કરવાની તમને પરવાનગી નથી.} _textmessagestalekey_ [l=gu] {તમે જે લિંક ને અનુસર્યા છો તે હવે ઉપયોગ માં નથી. આ પાના માં પ્રવેશ કરવા તમારો પાસવર્ડ દાખલ કરો.} ###################################################################### # collectoraction package wizard _textbild_ [l=gu] {સંગ્રહ બિલ્ડ કરો} _textbildsuc_ [l=gu] {સંગ્રહ સફળતાપૂર્વક બિલ્ડ થઇ ગયુ.} _textviewbildsummary_ [l=gu] {આ સંગ્રહની વધારાની માહિતી માટે તમે પર બિલ્ડ સમરિ જોઇ શકો છો. } _textview_ [l=gu] {સંગ્રહ જુઓ} _textbild1_ [l=gu] {સંગ્રહ બિલ્ડ થઇ રહ્યું છે: આ પ્રક્રિયા થોડો સમય લેશે. કાર્ય કેવી રીતે પ્રગતિમાં છે તે અંગેની માહિતી બિલ્ડીંગ સ્થિતિ દર્શાવતી લાઇન નીચેના ભાગે આપે છે.} _textbild2_ [l=gu] {કોઇપણ સમયે બિલ્ડિંગ પ્રક્રિયાને સ્થગિત કરવા અહિ ક્લિક કરો.
તમે જે સંગ્રહ પર કામ કરી રહ્યા છો તે ફેરફાર થશે નહિ. } _textstopbuild_ [l=gu] {બિલ્ડીંગ પ્રક્રિયા બંધ કરો} _textbild3_ [l=gu] {જો તમે આ પાનુ છોડી દો ( અને બિલ્ડિંગ પ્રક્રિયા "બિલ્ડિંગ બંધ કરો" બટન ધ્વારા રદ ન કરી હોય) તો સંગ્રહ અવિરત બિલ્ડ થશે અને સફળપૂર્વક સંપૂર્ણ પણે ઇન્સ્ટોલ થશે.} _textbuildcancelled_ [l=gu] {બિલ્ડ પ્રક્રિયા રદ કરવામાં આવી} _textbildcancel1_ [l=gu] {સંગ્રહ બિલ્ડીંગ પ્રક્રિયા રદ કરવામાં આવી હતી. તમારા સંગ્રહમાં ફેરફાર કરવા અથવા બિલ્ડિંગ પ્રક્રિયા પુનઃ ચાલુ કરવા નીચે પીળા બટનનો ઉપયોગ કરો.} _textbsupdate1_ [l=gu] {બિલ્ડિંગ સ્થિતિ 1 સેકન્ડમાં અપડેટ થાય છે} _textbsupdate2_ [l=gu] {બિલ્ડિંગ સ્થિતિ માં અપડેટ થાય છે} _textseconds_ [l=gu] {seconds} _textfailmsg11_ [l=gu] {જો સંગ્રહમાં ડેટા ન હોય તો તે બિલ્ડ થતું નથી. ધ્યાનમાં રાખો કે તમે નક્કી કરેલ કોઇપણ એક ડિરેક્ટરી અથવા ફાઇલ source dataપૃષ્ઠ પર અસ્તિત્વમાં હોય અને તે એવા પૃષ્ઠની (ડિરેક્ટરી ના કિસ્સામાં) હોય અથવા ફાઇલ એવા પ્રકારની હોય, જેના પર ગ્રીન સ્ટોન ક્રિયા કરી શકે.} _textfailmsg21_ [l=gu] {સંગ્રહ બિલ્ડ થઇ શક્યું નથી (import.pl failed).} _textfailmsg31_ [l=gu] {સંગ્રહ બિલ્ડ થઇ શક્યું નથી (buildcol.pl failed).} _textfailmsg41_ [l=gu] {સંગ્રહ સફળતા પૂર્વક બિલ્ડ થયું છે પરંતુ ઇન્સ્ટોલ થઇ શક્યું નથી.} _textfailmsg71_ [l=gu] {સંગ્રહ બિલ્ડ કરતી વખતે કંઇક અજુગતી ભૂલ જોવા મળી.} _textblcont_ [l=gu] {બિલ્ડ લોગ નીચેની માહિતી ધરાવે છે:} ###################################################################### # collectoraction package collector ###################################################################### #------------------------------------------------------------ # text macros #------------------------------------------------------------ _textdefaultstructure_ [l=gu] {ડિફોલ્ટ માળખુ} _textmore_ [l=gu] {વધારે} _textinfo_ [l=gu] {સંગ્રહની માહિતી} _textsrce_ [l=gu] {મૂળ ડેટા} _textconf_ [l=gu] {સંગ્રહને કન્ફિગ્યુઅર કરો } _textdel_ [l=gu] {સંગ્રહ ભૂસીં નાખો } _textexpt_ [l=gu] {સંગ્રહને એક્સપોર્ટ કરો } _textdownloadingfiles_ [l=gu] {ફાઇલો ડાઉનલોડ થઇ રહી છે...} _textimportingcollection_ [l=gu] {સંગ્રહ ઇમ્પોર્ટ થઇ રહ્યુ છે...} _textbuildingcollection_ [l=gu] {સંગ્રહ બિલ્ડ કરીને...} _textcreatingcollection_ [l=gu] {સંગ્રહ તૈયાર થઇ રહ્યુ છે...} _textcollectorblurb_ [l=gu] {કલમ તલવાર કરતા પણ શક્તિશાળી છે!
માહિતી સંગ્રહો બિલ્ડ કરવાનુ અને વિતરણ નું કાર્ય જવાબદારી વાળુ છે, આવી જવાબદારીઓ સંગ્રહ તૈયાર કરતા અને માહિતી વિતરણ કરતા પહેલા તમારે પ્રતિબિંબિત કરવી જોઇએ. ગ્રંથસ્વામિત્વ (કોપિરાઇટ) અંગેના કેટલાક કાયદાકિય મુદ્દાઓ છે: તમને જે પ્રલેખોનો એકસેસ કરવાનો અધિકાર મળ્યો હોય તેનો એનો અર્થ એવો નથી કે તે પ્રલેખો અન્ય વ્યકિતને આપવા જરુરી હોય. કેટલાક સામાજિક મુદ્દાઓ છે: સંગ્રહોએ સમુહો/સમાજ ના રીત-રિવાજમાથી તૈયાર થયેલા પ્રલેખોનો આદર કરવો જોઇએ અને કેટલાક નૈતિકતાના મુદ્દાઓ છે: અમુક વસ્તુઓ અન્ય માટે સરળ રીતે ઉપલબ્ધ બનાવવી ન જોઈએ.
માહિતી શક્તિ પરત્વે સયંમી બનો અને તેનો બુધ્ધિપૂર્વક ઉપયોગ કરો.
} _textcb1_ [l=gu] {સંગ્રાહક તમને નવા સંગ્રહો તૈયાર કરવામાં, પ્રવર્તમાન સંગ્રહમાં સુધારો કરવા, અથવા ઉમેરો કરવા, અથવા રદ કરવા મદદ કરે છે. આવુ કરવા માટે શ્રેણીબધ્ધ વેબ પૃષ્ઠો તમને જે માહિતીની જરુર છે તે અંગે માર્ગદર્શન પુરુ પાડશે.} _textcb2_ [l=gu] {પહેલા, તમારે નિર્ણય લેવો જોઇએ કે } _textcnc_ [l=gu] {નવો સંગ્રહ તૈયાર કરો} _textwec_ [l=gu] {ડેટા ઉમેરીને અથવા નાશ કરીને પ્રવર્તમાન સંગ્રહમાં કામ કરો.} _textcb3_ [l=gu] {ડિજીટલ ગ્રંથાલયના સંગ્રહોને બિલ્ડ કરવા અથવા સુધારો કરવા તમારે તેને અધિકૃત કરવું જોઇએ. આમ કરવાથી તમારા કમ્પ્યુટરને બીજા વ્યકિત દ્વારા અધિકૃત કરતા અને તમારા કમ્પ્યુટરમાં રહેલી માહિતીના સ્વરૂપ/સ્થિતિ મા ફેરફાર કરતા બચાવી શકાય છે. નોંધ: સલામતિના કારણોસર, જ્યારે ડિજીટલ ગ્રંથાલય સંગ્રહને અધિકૃત કરો છો ત્યારથી 30 મિનિટ પૂરી થાય ત્યારે આપોઆપ તમે બીનઅધિકૃત થઇ જશો. આવુ થાય તો ચિંતા કરશો નહિ ! - ફરીથી અધિકૃત થવા માટે તમને આમંત્રણ આપવામાં આવશે અને જ્યાથી તમે બીનઅધિકૃત થયા હતા ત્યાથી તમે તે કાર્ય ફરીથી શરુ કરી શકશો.} _textcb4_ [l=gu] {તમારા ગ્રીનસ્ટોન ઉપભોક્તાનામ અને પાસવર્ડ દાખલ કરો, અને અધિકૃત બટન પર કિલક કરો.} _textfsc_ [l=gu] {તમારે જે સંગ્રહમાં કાર્ય કરવાનું છે તે સંગ્રહ સૌ પ્રથમ પસંદ કરો (સુરક્ષિત સંગ્રહો આ યાદીમાં જોવા ન મળે તે લખો)} _textwtc_ [l=gu] {તમે જે સંગ્રહ પસંદ કર્યો તેની સાથે, તમે કરી શકો } _textamd_ [l=gu] {નવા ડેટા ઉમેરો અને સંગ્રહ ફરીથી બિલ્ડ કરો} _textetc_ [l=gu] {સંગ્રહ કન્ફિગ્યુરેશન ફાઇલ સુધારો અને સંગ્રહને રીબિલ્ડ કરો } _textdtc_ [l=gu] {સંગ્રહને સંપૂર્ણ રીતે ભૂસીં નાખો} _textetcfcd_ [l=gu] {સ્વયં-ઇન્ટોલિંગ વિન્ડોઝ CD-ROM તૈયાર કરવા માટે સંગ્રહને એક્સપોર્ટ કરો} _textcaec_ [l=gu] {પ્રવર્તમાન સંગ્રહમાં ફેરફાર કરીને } _textnwec_ [l=gu] {સુધારો કરવા માટે કોઇ write-enabled સંગ્રહો ઉપલબ્ધ નથી.} _textcianc_ [l=gu] {નવો સંગ્રહ તૈયાર કરીને} _texttsosn_ [l=gu] {નવુ ડિજીટલ ગ્રંથાલય સંગ્રહ તૈયાર કરવાના પગથિયાનો ક્રમ આ પ્રમાણે છેઃ} _textsin_ [l=gu] {તેનું નામ નક્કી કરો ( અને તેને લગતી માહિતી નક્કી કરો)} _textswts_ [l=gu] {મૂળ ડેટા ક્યાથી આવે છે તે નક્કી કરો } _textatco_ [l=gu] {કન્ફિગ્યુરેશન વિકલ્પોને વ્યવસ્થિત ગોઠવો (ફક્ત એડવાન્સ ઉપભોક્તાઓ)} _textbtc_ [l=gu] {સંગ્રહ "બિલ્ડ" કરો (નીચે જુઓ)} _textpvyh_ [l=gu] {સ્વાભિમાનથી તમારુ કામ (handiwork) જુઓ.} _texttfsiw_ [l=gu] {ચોથુ પગથિયુ એટલે જેમા તમામ કામ કમ્પ્યુટર કરે છે "બિલ્ડિગ" પ્રક્રિયામાં કમ્પ્યુટર તમામ નિર્દેશિકાઓ બનાવે છે અને જરુરી હોય તેવી અન્ય માહિતી એક્ઠી કરે છે. પરંતુ સૌ પ્રથમ તમારે માહિતી નક્કી કરવી જોઇએ.} _textadab_ [l=gu] {નીચે જે આકૃતિ (diagram) જોવા મળે છે તે તમે ક્યા છો તે અંગેની નોંધ રાખવા મદદ કરશે. લીલા રંગનુ બટન એક એવુ બટન છે જે ક્રમ (sequence) જાળવવા તમે તેનાપર કિલક કરો.છો. જેમ જેમ તમે ક્રમ (sequence) પ્રમાણે જશો તેમ તેમ લીલા રંગના બટનનો કલર બદલાયને પીળો થશે. આકૃતિમાંનુ એજ પીળુ બટન કિલક કરવાથી તમે આગળના પાના પર પાછા જઇ શકો છો.} _textwyar_ [l=gu] {જ્યારે તમે તૈયાર હોય, તમારુ નવું ડિજીટલ ગ્રંથાલય સંગ્રહ તૈયાર કરવા માટે "સંગ્રહ માહિતી" નામનું લીલુ બટન કિલક કરો!} _textcnmbs_ [l=gu] {સંગ્રહનું નામ નક્કી કરવુ જ જોઇએ} _texteambs_ [l=gu] {ઇમેઇલ સરનામુ નક્કિ કરવુ જ જોઇએ} _textpsea_ [l=gu] {ઇમેઇલ સરનામું આવી રીતે આપોઃ username@domain} _textdocmbs_ [l=gu] {સંગ્રહનું વર્ણન નક્કિ કરવુ જ જોઇએ} _textwcanc_ [l=gu] {નવો સંગ્રહ તૈયાર કરતી વખતે તમારે મૂળ ડેટા અંગે પ્રાસ્તાવિક માહિતી દાખલ કરવી જોઇએ. આ પ્રક્રિયા વેબ પૃષ્ઠોની એક શ્રેણીના રુપમાં રચાયેલી છે જેની સંગ્રાહક ધ્વારા દેખરેખ રાખવામાં આવે છે. પૃષ્ઠની નીચેની પહોળી પટ્ટી (bar) પૃષ્ઠોની પુરા થવાની શ્રેણી બતાવે છે.} _texttfc_ [l=gu] {સંગ્રહ માટેનું શિર્ષકઃ} _texttctiasp_ [l=gu] {સંગ્રહનું શિર્ષક ટુંકો શબ્દસમૂહ છે જે સંગ્રહની વિષયવસ્તુ ને ઓળખવા ડિજીટલ ગ્રંથાલયમાં ઉપયોગ થયો છે. કેટલાક ઉદાહરણરૂપ શિર્ષકો છે જેમકે "Computer Science Technical Reports" and "Humanity Development Library." } _textcea_ [l=gu] {ઇમેઇલ સરનામાથી સંપર્ક કરો:} _textteas_ [l=gu] {આ ઇમેઇલ સરનામુ સંગ્રહનો પ્રથમ દ્રષ્ટિએ સંપર્ક કરાવે છે. જો ગ્રીનસ્ટોન સોફ્ટવેર કોઇ સમસ્યા શોધે તો તેના નિરાકરણ માટેનો અહેવાલ આ સરનામે મોકલે છે સંપૂર્ણ ઇમેઇલ સરનામૂ આવી રીતે દાખલ કરોઃ name@domain.} _textatc_ [l=gu] {આ સંગ્રહ વિશે:} _texttiasd_ [l=gu] {સંગ્રહમાં શું સમાવવું જોઇએ તે અંગેના સંચાલનનાં સિધ્ધાતોનું વર્ણન કરતુ આ એક નિવેદન છે. જયારે સંગ્રહ પ્રદર્શિત થાય છે ત્યારે તે પ્રથમ પાના પર દેખાય છે.} _textypits_ [l=gu] {આ શ્રેણીમાં તમારી સ્થિતિ નીચેના ભાગે (underneath) તીર ધ્વારા દર્શાવવામાં આવે છે-- આ કિસ્સા માં, તમારી સ્થિતિ "સંગ્રહ માહિતી" છે. ચાલુ કરવા માટે, લીલા રંગનું "મૂળ ડેટા" બટન કિલક કરો. } _srcebadsources_ [l=gu] {

તમે નિર્દિષ્ટ કરેલ ઇનપૂટ સ્ત્રોતોમાંથી એક અથવા વધારે ઇનપૂટ સ્ત્રોતો ઉપલબ્ધ નથી (_iconcross_ પર નીચે પ્રમાણે નિશાની કરેલ છે).

આવુ થઇ શકે છે કારણ કે

જો આ એ URL હોય કે જેને તમે તમારા બ્રાઉઝરમાં જોઇ શકો છો, તે સ્થાનિક ગુપ્ત સંગ્રહિત (cached) પ્રત માથી આવતુ હશે. કમનશીબે,સ્થાનિક ગુપ્ત સંગ્રહિત પ્રતો દેખાતી નથી. આ કિસ્સામા અમે એવી ભલામણ કરીએ છીએ કે તમે સૌપ્રથમ તમારા બ્રાઉઝરનો ઉપયોગ કરીને પાનાઓ ડાઉનલોડ કરો.} _textymbyco_ [l=gu] {

તમે તમારા સંગ્રહનો આધાર લઇ શકો છો.

} _textbtco_ [l=gu] {સંગ્રહ પર આધારિત } _textand_ [l=gu] {નવા ડેટા ઉમેરો} _textad_ [l=gu] {ડેટા ઉમેરીને: } _texttftysb_ [l=gu] {તમે જે ફાઇલો પસંદ કરી છે તેને સંગ્રહમાં એકત્રિત કરવામાં આવશે. ધ્યાન રાખો કે સંગ્રહમાં અગાઉથી રહેલી ફાઇલોને બીજીવાર પસંદ ન કરોઃ નહિતર તેની બે નકલો સંગ્રહમાં જોવા મળશે. ફાઇલો તેના સંપૂર્ણ પંથનામ (પાથનેમ) થી ઓળખાય છે, વેબ પૃષ્ઠો તેના સંપૂર્ણ વેબ સરનામાંથી ઓળખાય છે.} _textis_ [l=gu] {સ્ત્રોતો દાખલ કરોઃ} _textddd1_ [l=gu] {

ફાઇલ નક્કી કરવા માટે જો તમે file:// અથવા ftp:// નો ઉપયોગ કરતા હોય તો, તે ફાઇલ ડાઉનલોડ થશે.

જો તમે http:// નો ઉપયોગ કરતા હોય તો તમે જે URL પર આધાર રાખો છો તે તમને તમારા બ્રાઉઝરમાં સામાન્ય વેબપેજ, અથવા ફાઇલોની યાદી બતાવે છે. જો પાનું, કે જે ડાઉનલોડ થશે - અને તે બધા જ પાના સાથે જોડાશે, અને બધા જ પાના તેની સાથે જોડાશે,- જે-તે સાઇટમાં URL ના નીચેના ભાગમાં હોય છે.

ફોલ્ડર અથવા ડિરેકટરીને નક્કિ કરવા જો તમે file:// અથવા ftp:// નો ઉપયોગ કરતા હોય, અથવા http:// URL આપો જે તમને ફાઇલોની યાદી સુધી લઇ જશે, દરેક વસ્તુ ફોલ્ડર મા અને તેના બધા જ પેટા ફોલ્ડરો સંગ્રહમાં સમાયેલ હશે.

વધારે ઇન્પૂટ બોક્સ મેળવવા માટે "વધુ સ્ત્રોતો" બટન પર કિલક કરો.} _textddd2_ [l=gu] {

લીલા કલરના કોઇ પણ એક બટન પર કિલક કરો. જો તમે સંગ્રહનું કન્ફિગ્યુરેશન વ્યવસ્થિત કરવા માંગતા હોય તો તમે એડવાન્સ ઉપભોક્તા હોવા જોઇએ. વૈકલ્પિક રીતે, બિલ્ડીંગ તબક્કા સુધી સીધે સીધા જાવ. યાદ રાખો, પીળા કલરના બટન પર કિલક કરીને તમે હંમેશા અગાઉના તબકકામાં ફરીથી જઇ શકો છો.} _textconf1_ [l=gu] {

તમારા સંગ્રહની બિલ્ડિંગ અને પ્રસ્તુતિ પ્રક્રિયા ખાસ "કન્ફિકગ્યુરેશન ફાઇલ" માં સ્પેસિફિકેશન દવારા અંકુશિત થાય છે. એડવાન્સ ઉપભોક્તાઓ કન્ફિકગ્યુરેશન ની રચનામાં ફેરફાર કરી શકે છે.

જો તમે એડવાન્સ ઉપભોક્તા ન હોય તો, આ પાનાની નીચેના ભાગમાં જાવ.

કન્ફિગ્યુરેશન રચનાઓમાં ફેરફાર કરવા નીચે જોવા મળે છે તે ડેટામાં ફેરફાર કરો. જો તમારાથી ભૂલ થાય, તો મૂળ કન્ફિગ્યુરેશન રચનાઓને પરત જવા માટે "પુનઃગોઠવો" પર કિલક કરો.} _textreset_ [l=gu] {પૂનઃ વ્યવસ્થિત (રિસેટ) કરો} _texttryagain_ [l=gu] {કૃપા કરી સંગ્રાહક પૂનઃ ચાલુ કરો અને બીજી વાર પ્રયત્ન કરો.} _textretcoll_ [l=gu] {સંગ્રાહક પર પાછા જાવ} _textdelperm_ [l=gu] {_cgiargbc1dirnameHtmlsafe_ સંગ્રહનો અમુક ભાગ અથવા આખો સંગ્રહ ભૂસીં શક્યા નથી. સંભવિત કારણો આ પ્રમાણે છેઃ

} _textdelinv_ [l=gu] {_cgiargbc1dirnameHtmlsafe_ સંગ્રહ સુરક્ષિત અથવા અમાન્ય છે. સંગ્રહ ભૂસીં નાખવાની પ્રક્રિયા રદ કરવામાં આવી હતી.} _textdelsuc_ [l=gu] {_cgiargbc1dirnameHtmlsafe_ સંગ્રહને સફળપૂર્વક ભૂસીં નાખ્યું છે.} _textclonefail_ [l=gu] {_cgiargclonecolHtmlsafe_ સંગ્રહ ઉત્પન્ન (Cloned) થઇ શક્યુ નથી. સંભવિત કારણો જેવા કે : } _textcolerr_ [l=gu] {સંગ્રહકાર કસૂર.} _texttmpfail_ [l=gu] {સંગ્રાહક હંગામી ફાઇલ અથવા ડિરેકટરીમાંથી વાંચવા અથવા લખવા માટે નિષ્ફળ ગયો. સંભવિત કારણો આ પ્રમાણે છેઃ } _textmkcolfail_ [l=gu] {નવા સંગ્રહ (mkcol.pl failed) ને જરુરી ડિરેકટરી માળખું તૈયાર કરવામાં સંગ્રાહક નિષ્ફળ ગયો. સંભવિત કારણો આ પ્રમાણે છેઃ } _textnocontent_ [l=gu] {સંગ્રાહકની કસૂરઃ નવા સંગ્રહને કોઇ નામ આપવામાં આવ્યું નથી. સંગ્રાહકને શરુઆતથી પૂનઃચાલુ કરવાનો પ્રયત્ન કરો.} _textrestart_ [l=gu] {સંગ્રાહકને પૂનઃ ચાલુ કરો} _textreloaderror_ [l=gu] {નવો સંગ્રહ તૈયાર કરતી વખતે કસૂર જોવા મળી. આવું થવાનું કારણ તમારા બ્રાઉઝરનું "પૂનઃલોડ" અથવા "પાછળ" બટનો નો ઉપયોગ કરવાથી ગ્રીનસ્ટોન ગુંચવાઇ ગયુ હતુ ( સંગ્રાહક સાથે સંગ્રહ તૈયાર કરતી વખતે આ બટનોનો ઉપયોગ કરવાનુ ટાળો). શરુઆતથી જ સંગ્રાહકને પૂનઃચાલુ (રિસ્ટાર્ટ) કરવાની તમને ભલામણ કરવામાં આવે છે.} _textexptsuc_ [l=gu] {_cgiargbc1dirnameHtmlsafe_ સંગ્રહ સફળપૂર્વક _gsdlhome_/tmp/exported\__cgiargbc1dirnameHtmlsafe_ ડિરેકટરીમાં એક્સપોર્ટ થઇ ગયો.} _textexptfail_ [l=gu] {

_cgiargbc1dirnameHtmlsafe_ સંગ્રહ એકસ્પોર્ટ થવામાં નિષ્ફળ ગયું.

આવું થવાની સંભાવના છે કારણ કે "Export to CD-ROM" કાર્ય ની તરફેણ કરતા જરુરી ઘટકો વિના ગ્રીનસ્ટોન ઇન્સ્ટોલ કર્યુ હતું.

} ###################################################################### # depositoraction package depositor ###################################################################### _textdepositorblurb_ [l=gu] {

નીચેની ફાઇલની માહિતી નક્કી કરો અને તેની નીચે _textintro_ કિલક કરો.

} _textcaec_ [l=gu] {પ્રવર્તમાન સંગ્રહમાં ઉમેરીને } _textbild_ [l=gu] {વાંચનસામગ્રી જમા કરો } _textintro_ [l=gu] {ફાઇલ પસંદ કરો} _textconfirm_ [l=gu] {અનુમોદન} _textselect_ [l=gu] {સંગ્રહ પસંદ કરો} _textmeta_ [l=gu] {મેટાડેટા નક્કી કરો} _textselectoption_ [l=gu] {સંગ્રહ પસંદ કરો...} _texttryagain_ [l=gu] {કૃપા કરીને ડિપોઝિટર પૂનઃ ચાલુ કરો અને બીજી વાર પ્રયત્ન કરો.} _textselectcol_ [l=gu] {નવો પ્રલેખ જે સંગ્રહમાં ઉમેરવા માંગતા હોય તે સંગ્રહ પસંદ કરો.} _textfilename_ [l=gu] {ફાઇલનું નામ} _textfilesize_ [l=gu] {ફાઇલનું કદ} _textretcoll_ [l=gu] {ડિપોઝિટરમાં પાછા આવો} _texttmpfail_ [l=gu] {ડિપોઝિટર હંગામી ફાઇલ અથવા ડિરેકટરી માંથી વાંચવા અથવા લખવા માટે નિષ્ફળ ગયો. સંભવિત કારણો આ પ્રમાણે છેઃ } ###################################################################### # 'gsdl' page package gsdl ###################################################################### #------------------------------------------------------------ # text macros #------------------------------------------------------------ _textgreenstone1_ [l=gu] {ગ્રીન સ્ટોન એ સોફ્ટવેરની એક એવી જોડ છે કે તેમા ડિજીટલ ગ્રંથાલય સંગ્રહો પર કામ કરવાની અને, નવા સંગ્રહો તૈયાર કરવાની ક્ષમતા છે. તે ઇન્ટરનેટ અથવા CD-ROM પર માહિતીની વ્યવસ્થા અને પ્રકાશન કરવાની નવી રાહ ચીંધે છે. ન્યુઝિલેન્ડ ડિજીટલ લાયબ્રેરી પ્રોજેક્ટ અંતર્ગત University of Waikato ખાતે ગ્રીનસ્ટોન તૈયાર થાય છે, અને UNESCO તથા Human Info NGO ના સહકારથી વિતરણ થાય છે. આ મુક્ત પ્રવેશ સોફ્ટવેર છે તે GNU General Public License ની શરતોને આધિન http://greenstone.org પરથી મેળવી શકાય છે.} _textexamplestitle_ [l=gu] {ઉદાહરણો } _textgreenstone2_ [l=gu] {ધી ન્યુઝિલેન્ડ ડિજીટલ લાયબ્રેરી વેબસાઇટ (http://nzdl.org) માં ઘણાબધા ઉદાહરણરૂપ સંગ્રહો છે જે જાહેર જનતા માટે ખુલ્લા છે જેને તમે તપાસી શકો છો. આ સંગ્રહો જુદી જુદી શોધ અને બ્રાઉઝીંગ વિકલ્પોના નમૂના બતાવે છે અને તેમા અંગ્રેજી ભાષા ઉપરાંત અરેબિક, ચાઇનીઝ, ફ્રેન્ચ, માઓરી અને સ્પેનિસ ભાષામાં સંગ્રહોનો સમાવેશ થાય છે. તેમા સંગીતને લગતા પણ ઘણા સંગ્રહો છે.} _texttechnicaltitle_ [l=gu] {ટેકનીકલ} _texttechnical_ [l=gu] {ટેકનીકલ માહિતી જેવી કે સંસ્કરણો, પ્લેટફોર્મ સપોર્ટ અને ઇન્ટરઓપરેબીલીટી માટે જુઓ ગ્રીનસ્ટોન ફેક્ટશીટ. આ સોફ્ટવેરના મુખ્યત્વે બે સંસ્કરણો છે: ઓરીજીનલ ગ્રીનસ્ટોન ૨, અને ગ્રીનસ્ટોન ૩ જે સંપૂર્ણ રીડિઝાઈન અને રીઈમ્પલીમેન્ટેશન કરેલ છે. ગ્રીનસ્ટોન ૩ સક્રિય વિકાસની પ્રક્રિયા હેઠળ છે, અને તેના ડાઉનલોડ માટે ભલામણ કરવામાં આવે છે. આ ગ્રીનસ્ટોન ૨ ઇન્સ્ટોલેશન છે.} _textcustomisationtitle_ [l=gu] {કસ્ટમાઇઝેશન} _textgreenstone5_ [l=gu] {ગ્રીન સ્ટોન એવી રીતે તૈયાર કરવામાં આવ્યુ છે કે તે ખૂબજ વિસ્ત્તૃત અને સુધારાત્મક છે. PERL માં Pluging લખીને નવો પ્રલેખ અને મોટા ડેટા ફોર્મેટને સમાવી શકાય છે. એવીજ રીતે "classisfiers" લખીને નવા ડેટા બ્રાઉઝીંગ માળખામાં સુધારો કરી શકાય છે. સામાન્ય macro ભાષામાં લખાયેલ "macros" નો ઉપયોગ કરીને ઉપભોક્તા ઇન્ટરફેશમાં ફેરફાર કરી શકાય છે. પ્રલેખ સંગ્રહો સાથે સંકળાયેલ બધીજ સવલતોનો ઉપયોગ કરવા માટે કોબ્રા પ્રોટોકોલ એજન્ટોને (દા.ત. javaમાં) અનુમતિ આપે છે. અંતમાં C++ અને Perl માં સ્ત્રોત કોડ ઉપલબ્ધ છે. અને સુધારા કરવા માટે એક્સેસીબલ છે.} _textdocumentationtitle_ [l=gu] {પ્રલેખીકરણ} _textdocuments_ [l=gu] {ગ્રીનસ્ટોન સોફ્ટવેર માટે વિસ્તૃત પ્રલેખીકરણ ઉપલબ્ધ છે.} _textsupporttitle_ [l=gu] {સપોર્ટ} _textsupport_ [l=gu] {જુઓ સપોર્ટ ભાષા સબંધિત મેઈલિંગ યાદી, પ્રાદેશિક સપોર્ટ માટેના જૂથો અને અન્ય સ્ત્રોતો માટેનું પાનું. } _textbugstitle_ [l=gu] {બગ્સ} _textreport_ [l=gu] {આ સોફ્ટવેર તમારા માટે વ્વસ્થિત કાર્ય કરે તેનું અમે ધ્યાન રાખીએ છીએ. જો કોઇપણ બગ્સ (bugs) જોવા મળે તો the mailing listપર જાણ કરો.} _textaboutgslong_ [l=gu] {ગ્રીન સ્ટોન સોફ્ટવેર વિશે} _textgreenstone_ [l=gu] {

ગ્રીનસ્ટોન એક કિમતી પથ્થર છે (આ સોફ્ટવેરની જેમ) જે ન્યૂઝીલેન્ડમાં જોવા મળે છે. પરંપરાગત માઓરી સમાજમાં તે સૌથી મૂલ્યવાન અને બધાજ પદાર્થથી જેમ તેની ખુબજ માંગ છે. તે એક આત્મા અને જીવન જીવવા માટેનું બળ છે જે શોષી અને પકડી શકે છે wairua, તે પરંપરાગત ગુણો સાથે સંપન્ન છે જે પબ્લિક-ડોમેન ડિજિટલ ગ્રંથાલય પ્રોજેક્ટ માટે પ્રતિક છે. તેની તેજસ્વિતા ઉદારતા બતાવે છે; તેની નિર્મળતા, પ્રમાણિકતા દર્શાવે છે; તેની મજબૂતાઈ હિમત બતાવે છે, અને તેની તીક્ષણતા ન્યાય તરફ દોરી જાય છે.} ###################################################################### # 'users' page package userslistusers ###################################################################### #------------------------------------------------------------ # text macros #------------------------------------------------------------ _textlocu_ [l=gu] {વર્તમાન ઉપભોક્તાની યાદી} _textuser_ [l=gu] {ઉપભોક્તા} _textas_ [l=gu] {ખાતાની સ્થિતિ} _textgroups_ [l=gu] {સમૂહો} _textcomment_ [l=gu] {અભિપ્રાય} _textadduser_ [l=gu] {નવો ઉપભોક્તા ઉમેરો} _textedituser_ [l=gu] {સુધારો} _textdeleteuser_ [l=gu] {રદ કરો} ###################################################################### # 'users' page package usersedituser ###################################################################### #------------------------------------------------------------ # text macros #------------------------------------------------------------ _textedituser_ [l=gu] {ઉપભોક્તા માહિતી સુધારો} _textadduser_ [l=gu] {નવો ઉપભોક્તા ઉમેરો} _textaboutusername_ [l=gu] {ઉપભોક્તાના નામ 2 અને 30 અક્ષરોની વચ્ચેની મર્યાદામાં લાંબા હોવા જોઇએ તે વર્ણાઅક્ષરો, વર્ણાનુક્રમ, '.', અને '_' ના બનેલા હોવા જોઇએ.} _textaboutpassword_ [l=gu] {પાસવર્ડ 3 અને 8 અક્ષરોની વચ્ચેની મર્યાદામાં લાંબા હોવા જોઇએ. તે સરળ અને પ્રિન્ટ થઇ શકે તેવા ASCll અક્ષરોનો બનેલા હોવા જોઇએ.} _textoldpass_ [l=gu] {જો આ ફિલ્ડ કોરુ હોય તો જૂનો પાસવર્ડ રાખવામાં આવશે.} _textenabled_ [l=gu] {સક્રિય કર્યુ} _textdisabled_ [l=gu] {નિષ્કિય કર્યુ} _textaboutgroups_ [l=gu] {અલ્પવિરામ ચિહ્ન ધ્વારા જૂથોને અલગ તારવવામાં આવે છે, અલ્પવિરામ ચિહ્ન પછી અંતર છોડશો નહિ.} _textavailablegroups_ [l=gu] {અગાઉથી નક્કિ કરેલા જૂથો જેમાં એડમિનિસ્ટેટર અને બીજાઓનો સમાવેશ થાય છે તે ગ્રંથાલય ઇન્ટરફેશ અથવા ડિપોઝીટરનો ઉપયોગ કરીને રિમોટ સંગ્રહો બિલ્ડ કરવાના હક ધરાવે છે:

} ###################################################################### # 'users' page package usersdeleteuser ###################################################################### #------------------------------------------------------------ # text macros #------------------------------------------------------------ _textdeleteuser_ [l=gu] {ઉપભોક્તા રદ કરો.} _textremwarn_ [l=gu] {તમે ખરેખર _cgiargumunHtmlsafe_ ઉપભોક્તાને કાયમ માટે દુર કરવા માંગો છો ?} ###################################################################### # 'users' page package userschangepasswd ###################################################################### #------------------------------------------------------------ # text macros #------------------------------------------------------------ _textchangepw_ [l=gu] {પાસવર્ડ બદલો} _textoldpw_ [l=gu] {જુનો પાસવર્ડ} _textnewpw_ [l=gu] {નવો પાસવર્ડ} _textretype_ [l=gu] {નવો પાસવર્ડ બીજીવાર ટાઇપ કરો.} ###################################################################### # 'users' page package userschangepasswdok ###################################################################### #------------------------------------------------------------ # text macros #------------------------------------------------------------ _textsuccess_ [l=gu] {તમારો પાસવર્ડ સફળતા પૂર્વક બદલવામાં આવ્યો.} ###################################################################### # 'users' page package users ###################################################################### #------------------------------------------------------------ # text macros #------------------------------------------------------------ _textinvalidusername_ [l=gu] {ઉપભોક્તા નામ અમાન્ય છે.} _textinvalidpassword_ [l=gu] {પાસવર્ડ અમાન્ય છે.} _textemptypassword_ [l=gu] {આ ઉપભોક્તા માટે ટુંકો પાસવર્ડ દાખલ કરો.} _textuserexists_ [l=gu] {આ ઉપભોક્તા પહેલેથી જ અસ્તિત્વમાં છે. કૃપા કરી બીજો ઉપભોક્તા નામ દાખલ કરો.} _textusernameempty_ [l=gu] {કૃપા કરી તમારુ ઉપભોક્તા નામ દાખલ કરો.} _textpasswordempty_ [l=gu] {તમારે તમારો જુના પાસવર્ડ દાખલ કરવો જ જોઇએ.} _textnewpass1empty_ [l=gu] {નવો પાસવર્ડ દાખલ કરો અને તેને પૂન:ટાઇપ કરો.} _textnewpassmismatch_ [l=gu] {તમારા નવા પાસવર્ડના બે સંસ્કરણો મેચ થયા ન હતા.} _textnewinvalidpassword_ [l=gu] {તમે અમાન્ય પાસવર્ડ દાખલ કર્યો હતો.} _textfailed_ [l=gu] {કાં તો તમારો ઉપભોક્તા નામ અથવા પાસવર્ડ ખોટો હતો.} ###################################################################### # 'status' pages package status ###################################################################### #------------------------------------------------------------ # text macros #------------------------------------------------------------ _textversion_ [l=gu] {ગ્રીનસ્ટોન સંસ્કરણ નંબર} _textframebrowser_ [l=gu] {આ જોવા માટે તમારી પાસે બ્રાઉઝર સાથેની ફ્રેઇમ હોવી જોઇએ.} _textusermanage_ [l=gu] {ઉપભોક્તા સંચાલન} _textlistusers_ [l=gu] {ઉપભોક્તાની યાદી} _textaddusers_ [l=gu] {નવો ઉપભોક્તા ઉમેરો} _textchangepasswd_ [l=gu] {પાસવર્ડ બદલો} _textinfo_ [l=gu] {ટેક્નીકલ માહિતી} _textgeneral_ [l=gu] {સામાન્ય} _textarguments_ [l=gu] {શરતો} _textactions_ [l=gu] {કાર્યો} _textbrowsers_ [l=gu] {બ્રાઉઝર્સ} _textprotocols_ [l=gu] {પ્રોટોકોલ્સ} _textconfigfiles_ [l=gu] {કન્ફ્યુગ્યુરેશન ફાઇલો} _textlogs_ [l=gu] {Logs} _textusagelog_ [l=gu] {usage log} _textinitlog_ [l=gu] {init log} _texterrorlog_ [l=gu] {લોગ કરવામાં કસૂર} _textadminhome_ [l=gu] {વહિવટી ઘર} _textreturnhome_ [l=gu] {ગ્રીનસ્ટોન ઘર} _titlewelcome_ [l=gu] {વહિવટી} _textmaas_ [l=gu] {જાળવણી અને વહિવટી સેવાઓ ઉપલબ્ધ છે જે સમાવેશ કરે છે:} _textvol_ [l=gu] {ઓન-લાઈન લોગ જૂઓ} _textcmuc_ [l=gu] {સંગ્રહો તૈયાર કરો, જાળવણી કરો અને અપડેટ કરો} _textati_ [l=gu] {ટેક્નીકલ માહિતી જેવી કે CGI શરતો એકસેસ કરો} _texttsaa_ [l=gu] {આ સેવાઓમાં પાનાની ડાબી બાજુ આવેલ નેવીગેશન બાર (navigation bar) નો ઉપયોગ કરીને એક્સેસ કરવામાં આવે છે.} _textcolstat_ [l=gu] {સંગ્રહની પરિસ્થિતિ} _textcwoa_ [l=gu] {સંગ્રહો રન થતા ત્યારે જ દેખાશે જ્યારે તેમની build.cfg ફાઇલો અસ્તિત્વમાં હોય, વાંચી શકાય તેવી હોય, કાયદેસરનું builddate ફિલ્ડ (દા.ત. >0), ધરાવતી હોય અને સંગ્રહની index ડિટેક્ટરીમાં હોય (દા.ત. Building ડિરેક્ટરીમાં નહિ)} _textcafi_ [l=gu] {સંગ્રહ પરની માહિતી માટે abbrev. ક્લિક કરો.} _textcctv_ [l=gu] {સંગ્રહ જોવા માટે collection ક્લિક કરો.} _textsubc_ [l=gu] {સુધારા મોકલો} _texteom_ [l=gu] {main.cfg ખોલવામાં કસૂર} _textftum_ [l=gu] {main.cfg અપડેટ કરવામાં નિષ્ફળ ગયા} _textmus_ [l=gu] {મુખ્ય .cfg સફળતા પૂર્વક અપડેટ થઇ ગઇ છે} ###################################################################### # 'bsummary' pages package bsummary ###################################################################### #------------------------------------------------------------ # text macros #------------------------------------------------------------ _textbsummary_ [l=gu] {"_collectionname_" સંગ્રહ માટે સારાંશ બિલ્ડ કરો} _textflog_ [l=gu] {"_collectionname_" સંગ્રહ માટે લોગ ઇન ની ઉપેક્ષા કરો} _textilog_ [l=gu] {"_collectionname_" સંગ્રહ માટે લોગ ઇન ઈમ્પોર્ટ કરો } ############################################################################ # # This stuff is only used by the usability (SEND FEEDBACK) stuff # ############################################################################ package Global # old cusab button _linktextusab_ [l=gu] {અભિપ્રાયો મોકલો} _greenstoneusabilitytext_ [l=gu] {ગ્રીનસ્ટોન ઉપયોગીતા} _textwhy_ [l=gu] {

આ અહેવાલ મોકલવા એવુ લાગે છે કે તમને જે વેબ પૃષ્ઠ નિહાળવામાં મુશ્કેલી જણાતી હતી અથવા નિરાશા સાંપડતી હતી તે વેબ પૃષ્ઠ તમને મળી ગયું છે.} _textextraforform_ [l=gu] {તમારે ફોર્મ ભરવાનું નથી - કોઇપણ માહિતી મદદ કરશે.} _textprivacybasic_ [l=gu] {

આ અહેવાલમાં તમે જે ગ્રીન સ્ટોન વેબ પૃષ્ઠ જોઇ રહ્યા હતા તેને લગતી માહિતી અને તને જોવા માટે જે ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા હતા તેનો સમાવેશ થશે. ( આ ઉપરાંત વધારાની કોઇ માહિતી તમે મોકલતા હોય તેનો સમાવેશ થશે).} _textstillsend_ [l=gu] {તમે આ રિપોર્ટ હજી પણ મોકલવા માંગો છો.?} _texterror_ [l=gu] {કસૂર} _textyes_ [l=gu] {હા} _textno_ [l=gu] {ના} _textclosewindow_ [l=gu] {વિન્ડો બંધ કરો.} _textabout_ [l=gu] {ના વિશે} _textprivacy_ [l=gu] {ગુપ્તતા} _textsend_ [l=gu] {મોકલો} _textdontsend_ [l=gu] {ન મોકલો} _textoptionally_ [l=gu] {વૈકિલ્પક} _textunderdev_ [l=gu] {આખરી સંસ્કરણમાં વિગતવાર પ્રિવ્યુ ઉપલબ્ધ હશે.} _textviewdetails_ [l=gu] {રીપોર્ટની માહિતી જુઓ.} _textmoredetails_ [l=gu] {વધારે માહિતી} _texttrackreport_ [l=gu] {આ અહેવાલને ટ્રેક કરો.} _textcharacterise_ [l=gu] {આ કયા પ્રકારની સમસ્યા છે.} _textseverity_ [l=gu] {આ સમસ્યા કેટલી ખરાબ છે.} _textbadrender_ [l=gu] {પૃષ્ઠ વિચિત્ર લાગે છે.} _textcontenterror_ [l=gu] {વિષયવસ્તુની કસૂર} _textstrangebehaviour_ [l=gu] {વિચિત્ર વર્તન} _textunexpected_ [l=gu] {અણધાર્યું કંઇક બની ગયુ.} _textfunctionality_ [l=gu] {ઉપયોગ કરવામાં ખૂબજ મુશ્કેલ} _textother_ [l=gu] {બીજા} _textcritical_ [l=gu] {મુશ્કેલ} _textmajor_ [l=gu] {ગંભીર} _textmedium_ [l=gu] {મધ્યમ} _textminor_ [l=gu] {નાનુ} _texttrivial_ [l=gu] {Trivial} _textwhatdoing_ [l=gu] {તમે શું કરવા જઇ રહ્યા હતા?} _textwhatexpected_ [l=gu] {તમે શું કરવા માંગતા હતા?} _textwhathappened_ [l=gu] {ખરેખર શું બન્યું?} _cannotfindcgierror_ [l=gu] {

દિલગીર છીએ!

"_linktextusab_" બટન માટે સર્વર પ્રોગ્રામ્સ શોધી શકતા નથી.} _textusabbanner_ [l=gu] {the Greenstone koru-style banner} ###################################################################### # GTI text strings package gti ###################################################################### #------------------------------------------------------------ # text macros #------------------------------------------------------------ _textgtierror_ [l=gu] {કસૂર જોવા મળી} _textgtihome_ [l=gu] {આ પૃષ્ઠો તમને ગ્રીનસ્ટોનના બહુભાષીય સહકાર ને સુધારવા તમને મદદ કરે છે.તેનો ઉપયોગ કરીને તમે તમને ઘણી બધી સંખ્યામાં વેબ પૃષ્ઠકો જોવા મળશે, દરેક વેબ પૃષ્ઠમાં શબ્દસમૂહ હશે તેનો અનુવાદ તમારે કરવાનો રહેશે. ભાષા ઇન્ટરફેશનો અનુવાદ શબ્દસમૂહથી શબ્દસમૂહ કરો. ઘણા શબ્દસમૂહમાં HTML ફોર્મેટીંગ કમાન્ડ સમાયેલ હોય છે. તમારે આવા HTML ફોર્મેટીંગ કમાન્ડનો અનુવાદ કરવાનો નથી પરંતુ અનુવાદિત સંસ્કરણમાં તેમને જે-તે જગ્યાએ એજ સ્થિતિમાં સંગ્રહ કરો. જો કોઇ પણ શબ્દો અન્ડરસ્કોર (જેમ કે_this_) વાળા હોય તો તેનો અનુવાદ કરવાનો નથી ( આવા અન્ડરસ્કોર વાળા શબ્દો ગ્રીનસ્ટોન 'Macro' નામ છે).

જો તમે પ્રવર્તમાન ભાષા ઇન્ટરફેશમાં સુધાર વધારા કરી રહ્યા હોત તો તમને એવા શબ્દસમૂહો જોવા નહી મળે કે જેનો અનુવાદ અગાઉ થઇ ગયો હોય. ઘણીવાર અનુવાદ ઉપલબ્ધ હોય છે. પરંતુ અંગ્રેજી ટેક્સ્ટ બદલાયેલ હોય છે. આવા કિસ્સામાં વર્તમાન અનુવાદ તમને આપવામાં આવશે જો જરુર હોય તો તમારે તેને ચકાસવો જોઇએ અને અપડેટ કરવું જોઇએ.

અનુવાદ કે જે અગાઉથી અપડેટ થઇ ગયેલ છે તે સુધારવા ગ્રીનસ્ટોનના દરેક ભાગમાં ઉપલબ્ધ "પ્રવર્તમાન અનુવાદ સુધારો" સવલતનો ઉપયોગ કરો.

"_textgtisubmit_" બટન ધ્વારા દરેક પાનુ સમાપ્ત થાય છે. જ્યારે તમે તેને દબાવો છો, ત્યારે nzdl.org માં ગ્રીનસ્ટોન ઇન્સ્ટોલેશનને અલગ કરવા તેમાં ફેરફાર તાત્કાલીક થવા માંડે છે.આ સાઇટ એક્સેસ કરવા માટે દરેક પાના પર આ બટન હોય છે.} _textgtiselecttlc_ [l=gu] {તમારી ભાષા પસંદ કરો} #for status page _textgtiviewstatus_ [l=gu] {બધીજ ભાષા માટે હાલના અનુવાદની સ્થિતિ જોવા ક્લિક કરો} _textgtiviewstatusbutton_ [l=gu] {સ્થિતિ જુઓ} _textgtistatustable_ [l=gu] {બધીજ ભાષાઓ માટે અનુવાદની તાજેતર સ્થિતિ અંગે યાદી બનાવો} _textgtilanguage_ [l=gu] {ભાષા} _textgtitotalnumberoftranslations_ [l=gu] {કુલ અનુવાદો.} _textgtiselecttfk_ [l=gu] {જેના પર કામ કરવાનું છે તે ફાઇલ પસંદ કરો.} _textgticoredm_ [l=gu] {ગ્રીનસ્ટોન ઇન્ટરફેશ (મૂળ )} _textgtiauxdm_ [l=gu] {ગ્રીનસ્ટોન ઇન્ટરફેશ (ગૌણ)} _textgtiglidict_ [l=gu] {GLI શબ્દકોષ} _textgtiglihelp_ [l=gu] {GLI મદદ} _textgtiperlmodules_ [l=gu] {Perl મોડ્યુલ્સ} _textgtitutorials_ [l=gu] {Tutorial Exercises} _textgtigreenorg_ [l=gu] {Greenstone.org} _textgtigs3interface_ [l=gu] {ગ્રીનસ્ટોન 3 ઇન્ટરફેશ} _textgtigsinstaller_ [l=gu] {ગ્રીનસ્ટોન ઇન્સ્ટોલર } _textgtigs3colcfg_ [l=gu] {GS3 demo collection-config strings} #for greenstone manuals _textgtidevmanual_ [l=gu] {ગ્રીનસ્ટોન ડેવલોપરની માર્ગદર્શિકા} _textgtiinstallmanual_ [l=gu] {ગ્રીનસ્ટોન ઇન્સ્ટોલર માર્ગદર્શિકા} _textgtipapermanual_ [l=gu] {પેપરથી સંગ્રહ માટે ગ્રીનસ્ટોન મેન્યુઅલ} _textgtiusermanual_ [l=gu] {ગ્રીનસ્ટોન ઉપભોક્તાનું મેન્યુઅલ} _textgtienter_ [l=gu] {દાખલ કરો} _textgticorrectexistingtranslations_ [l=gu] {પ્રવર્તમાન અનુવાદને સુધારો} _textgtidownloadtargetfile_ [l=gu] {ફાઇલ ડાઉનલોડ કરો} _textgtiviewtargetfileinaction_ [l=gu] {આ ફાઇલને કાર્ય કરતી જુઓ} _textgtitranslatefileoffline_ [l=gu] {આ ફાઇલનો ઓફલાઇન ધ્વારા અનુવાદ કરો} _textgtinumchunksmatchingquery_ [l=gu] {ઘણાબધા ટેક્સ્ટ ફ્રેગમેન્ટ ક્વેરીને મેચ કરી રહ્યા છે} _textgtinumchunkstranslated_ [l=gu] {અનુવાદ થઇ ગયા છે.} _textgtinumchunksrequiringupdating_ [l=gu] {આમાં, _1_ સુધારો વધારો કરવો જરુરી છે} _textgtinumchunksrequiringtranslation_ [l=gu] {અનુવાદ બાકી છે} #for status page _textgtinumchunkstranslated2_ [l=gu] {ઘણા બધા અનુવાદ ચઇ ગયા છે} _textgtinumchunksrequiringupdating2_ [l=gu] {ઘણા બધા અનુવાદો સુધારા વધારા માંગે છે} _textgtinumchunksrequiringtranslation2_ [l=gu] {ઘણાબધા અનુવાદ બાકી છે} _textgtienterquery_ [l=gu] {ટેક્સ્ટ ફ્રેગમેન્ટમાં તમે જે શબ્દ અથવા શબ્દ સમૂહમાં સુધારો કરવા માંગતા હોઇ તે લખો} _textgtifind_ [l=gu] {મેળવો} _textgtitranslatingchunk_ [l=gu] {_1_ ટેક્સ્ટ ફેગમેન્ટનો અનુવાદ કરીને} _textgtiupdatingchunk_ [l=gu] {_1_ ટેક્સ્ટ ફ્રેગમેન્ટ અપડેટ કરીને } _textgtisubmit_ [l=gu] {મોકલો} _textgtilastupdated_ [l=gu] {છેલ્લે અપડેટ થયુ} _textgtitranslationfilecomplete_ [l=gu] {આ ફાઇલ અપડેટ કરવા બદલ આભાર. હવે તે કામ પુરુ થઇ ગયુ!

ઉપરોકત લીંકના ઉપયોગ ધ્વારા તમે આ ફાઇલની નકલ ડાઉનલોડ કરી શકો છો, અને તે ગ્રીનસ્ટોનના ભવિષ્યના પ્રકાશનમાં ઉમેરવામાં આવશે.} _textgtiofflinetranslation_ [l=gu] {માઇક્રોસોફ્ટ એકસેસ સ્પ્રેડશીટના ઉપયોગ ધ્વારા તમે ગ્રીનસ્ટોનનો ઓનલાઇન ભાગ અનુવાદ કરી શકો છો.

  1. બાકીના કામ માટે કાં તો ફાઇલ ડાઉનલોડ કરો અથવા આ મોડ્યુલની બધીજ સ્ટ્રીંગ માટે ફાઇલ ડાઉનલોડ કરો.
  2. ડાઉનલોડ કરેલ ફાઇલને Microsoft Excel (Office 2003/XP અથવા તાજેતરના સંસ્કરણ જરુરી છે) માં ખોલો અને Microsoft Excel વર્કબુક (.xls) સ્વરુપમાં સંગ્રહ કરો.
  3. ખાના આપેલ છે તેમા અનુવાદ લખો.
  4. જ્યારે તમે બધીજ સ્ટ્રીંગનો અનુવાદ કરી નાખ્યો હોય તો તે .xls ફાઇલને _gtiadministratoremail_ ને ઇમેઇલ કરો
} ############ # gli page ############ package gli _textglilong_ [l=gu] {ગ્રીન સ્ટોન ગ્રંથાલય ઇન્ટરફેશ} _textglihelp_ [l=gu] {

ગ્રીનસ્ટોન લાયબ્રેરી ઇન્ટરફેશ (GLI) તમને ગ્રીનસ્ટોનની ઉપયોગ કરવામાં સરળ, 'point and click' ઇન્ટરફેશ કાર્ય પધ્ધતિનો એકસેસ આપે છે. આ તમને પ્રલેખોના સમૂહો ભેગા કરવા, ઇન્પોર્ટ કરવા અથવા મેટાડેટા નક્કી (assign) કરવા, અને ગ્રીનસ્ટોન સંગ્રહમાં તેમને બિલ્ડ કરવાની સવલત આપે છે.

યાદ રાખો કે GLI ગ્રીન સ્ટોનના અવ્યવય (કન્ઝક્શન) તરીકે કાર્ય કરે છે, અને તે તમારો ગ્રીનસ્ટોન ઇન્સ્ટોલેશનના પેટા ડિટેક્ટરીમાં ઇન્સ્ટોલ કરવામાં આવે છે તેવી ધારણા કરવામાં આવે છે. આ એવી ઘટના હશે કે તમે ગ્રીનસ્ટોનનો કોઇ એક ડિસ્ટ્રીબ્યુશન ડાઉનલોડ કર્યો હોય અથવા ગ્રીનસ્ટોન CD-ROM માંથી ઇન્સ્ટોલ કર્યો હોય.

વિન્ડોઝ ધ્વારા GLI કાર્યરત છે.

વિન્ડોઝમાં Start મેનુમાં Programs વિભાગ માંથી Greenstone Digital Library માં Librarian Interface ને પસંદ કરી તેને ખોલો. Unix ઓપરેટીંગ સિસ્ટમ અંતર્ગત gli કાર્યરત કરીને gli.sh સ્ક્રીપ્ટ ચાલુ કરો.

Mac OS X અંતર્ગત GLI ચાલુ કરવા

ફાઇન્ડરમાં Applications બ્રાઉઝ કરો પછી Greenstone બ્રાઉઝ કરો ( જો તમે ડિફોલ્ટ લોકેશનમાં ગ્રીનસ્ટોન ઇન્સ્ટોલ કર્યુ હોય તો), અને પછી GLI એપ્લીકેશન લોન્ચ કરો.}